हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
protest
Protest News
NSUI
અમદાવાદ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં NSUIનો વિરોધ,જુઓ ક્યા મુદ્દા હેઠળ કર્યો સૂત્રોચ્ચાર
અમદાવાદ: સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં NSUIએ ઠાલવ્યો આક્રોશ! સૂત્રોચ્ચાર કરી દેખાડ્યો વિરોધ, જાણો સમગ્ર મામલો...
Aug 11,2025, 18:14 PM IST
Navsari
ફરી પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનું ભૂત ધૂણ્યું, આદિવાસીઓ આંદોલન કરવાના મૂડમા
Par Tapi Narmada Link Project : દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ હવે પાર તાપી નર્મદા રિવર લિંગ પ્રોજેક્ટ માટે લડી લેવાના મૂડમાં છે. અનંત પટેલે ચીમકી આપતા કહ્યું કે, કોઈ દિવસ એક ઇંચ જમીન કે પાણી આપવાના નથી
Aug 11,2025, 9:40 AM IST
Patidar Samaj
ગુજરાતના પાટીદારો બરાબરના બગડ્યા, વૃદ્ધ પર હુમલો થતા સુરતથી દોડી આવ્યો કાફલો
Patidar Samaj Protest ; વલ્લભીપુરમાં ખેડૂત પર હુમલો થતા પાટીદારો આકરા પાણીએ આવ્યા છે. ભાવનગરમાં રાતોરાત બેઠક બોલાવી, જેના માટે સુરતથી 100થી વધુ કારનો કાફલો રવાના, આજે સાંજે કાળાતળાવ ગામમાં મોટી સભા
Aug 8,2025, 15:15 PM IST
Gopal Italia
લો બોલો..AAP ના આ નેતા જ સરકારી અનાજના ચોર નીકળ્યા! વિગતો માટે જુઓ Video
Big news on the agitation by Gopal Italia against the grain scam at Visavadar watch video
Aug 8,2025, 14:51 PM IST
Bharat Mala Project
'જીવ આપીશું, જમીન નહીં' 'ભારત માલા'નો વિરોધ, ગુસ્સામાં કાળઝાળ ખેડૂતો, જુઓ વીડિયો
Protest against Bharat Mala angry farmers watch special report
Aug 8,2025, 10:34 AM IST
smart meters
Video: ગુજરાતમાં સ્માર્ટ મીટર સામે લોકોએ એવો તે વિરોધ કર્યો, આખરે બદલવા પડ્યા મીટર
protest against smart meters continues in Gujarat watch video
Aug 7,2025, 9:07 AM IST
Patidar community
VIDEO:મોરબીમાં પાટીદાર સમાજે યોજી જનક્રાંતિ સભા! "સમાજની દીકરીઓ અને આબરુનો સવાલ છે"
મોરબીમાં પાટીદાર સમાજે જનક્રાંતિ સભા યોજી છે જે ખાનગી ગરબા ક્લાસ સામે વિરોધ દર્શાવે છે. પાટીદાર અગ્રણીઓ સભાનો હેતુ જણાવતાં શું કહ્યું? જુઓ વીડિયો
Aug 3,2025, 15:32 PM IST
Ahmedabad
VIDEO: અમદાવાદ શાળા સંચાલક મંડળ મેદાને ઊતર્યું! 2011ના ઠરાવને અમલમાં મૂકવાની માંગણી
શિક્ષણ વિભાગના ઓછી સંખ્યા હોય તે વર્ગ બંધ કરવાના નિર્ણયનો મંડળે વિરોધ કર્યો અને જુઓ શું માંગણી કરી...
Aug 2,2025, 17:37 PM IST
AAP corporator
VIDEO: સુરત મનપા સભામાં AAP કોર્પોરેટર કીચડવાળા કપડા પહેરીને સભાખંડમાં પહોંચ્યા...
સુરતમાં આપના કોર્પોરેટરે વિરોધ પ્રદર્શિત કરવા માટે અલગ રસ્તો અપનાવ્યો. તેઓ કીચડવાળા કપડા પહેરીને જોવા મળ્યાં હતા.
Jul 22,2025, 19:36 PM IST
Congress
ક્યારે બનશે હાઈવે? કોંગ્રેસનો રાજકોટ-જેતપુર નેશનલ હાઈવેની ધીમી કામગીરી બદલ વિરોધ
Congress protests against slow work on Rajkot-Jetpur National Highway watch video
Jul 21,2025, 13:06 PM IST
audio
સાબરડેરી ડિરેક્ટરે નિયામક મંડળીથી હાથ ખંખેર્યા,પશુપાલક-જ્યંતી પટેલની વાતચીતનો ઓડિયો
પશુપાલક અને જયંતી પટેલ વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે, સાંભળો શું હતી આ વાતચીત...
Jul 18,2025, 16:00 PM IST
Sabar dairy
અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર દૂધની નદીઓ વહી! સાબર ડેરી સામે પશુપાલકોનો આક્રમક વિરોધ
અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર પશુપાલકે દૂધના ટેન્કર ખાલી કરી વિરોધ દર્શાવ્યો. એકસાથે બે ટેન્કરમાંથી દૂધ રસ્તા પર ખાલી કરાયું, જુઓ દ્રશ્યો
Jul 18,2025, 14:29 PM IST
protest
સાબર ડેરીની બહાર પશુપાલકો વિફર્યા, ટોળું વિખેરવા પોલીસે ટીયર ગેસના સેલ છેડ્યા
ઉત્તર ગુજરાતની પ્રખ્યાત સાબર ડેરી બહાર પશુપાલકોએ હોબાળો મચાવ્યો છે. ઓછા ભાવને પગલે વિફરેલા પશુપાલકોએ સાબર ડેરી બાનમાં લીધી હતી. દેખાવ કરવા પહોંચેલા પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. ટોળાને વિખેરવા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા.
Jul 14,2025, 12:48 PM IST
Rajkot
જેતપુર સિક્સલેન હાઇવે મામલે વિરોધ, 'રોડ નહીં તો ટોલ નહીં'ના નારા સાથે વિરોધ પ્રદર્શન
The people of Jetpur protested on the road by folding their hands. This protest was held regarding the Jetpur selection in which people were seen protesting with slogans.
Jul 8,2025, 16:49 PM IST
protest
ગુજરાતનો આ હાઈવે દોઢ વર્ષથી બીમાર! કોંગ્રેસે હલ્લાબોલ કરી ટોલ ન ઉઘરાવવા કરી માંગ
Congress Protest For Rajkot Jetpur Sixlane Highway : રાજકોટ જેતપુર સિક્સલેન હાઈવે મામલે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ દર્શાવ્યો. ‘રોડ નહીં તો ટોલ નહીં’ની માંગ કરી
Jul 8,2025, 13:28 PM IST
Congress
રાજકોટ: જેતપુર નેશનલ હાઈવેને લઈને કોંગ્રેસ મેદાને ઉતર્યું, ધીમી કામગીરીને લઈને વિરોધ
Congress takes to the field regarding Jetpur National Highway in Rajkot, protests against slow work
Jul 2,2025, 19:01 PM IST
Valsad
વલસાડ હાઈવે પર ખાડાના લીધે અકસ્માત, બાઈક ચાલકે ખાડામાં બેસીને કર્યો વિરોધ
Valsad: Accident caused by pothole on highway, biker protests by sitting in pothole
Jul 2,2025, 18:48 PM IST
Jain Samaj
જૈન સમાજમાં ભારે આક્રોશ : અકસ્માતમાં જૈન સંતોના મોત મુદ્દે SITની રચના કરવા માંગ
Jain Samaj Protest : રાજસ્થાનની જૈન સંતની ઘટનાના અમદાવાદમાં પડ્યા પડઘા. રાજસ્થાનના પાલીમાં ટ્રકની અડફેટે જૈન સંત પુન્દ્રિક રત્ન સુરીશ્વરનું મોત થયું હતું. જૈન સમાજમાં ઘટનાને લઈને નારાજગી અને આક્રોશ જોવા મળ્યો. આ અકસ્માત નહીં પણ સુનિયોજિત હત્યા હોવાના જૈન સમાજના આક્ષેપ
Jun 7,2025, 10:03 AM IST
gujarat
પહેલગામ આતંકી હુમલાના પડધા ગુજરાતમાં પડ્યા! અડધીરાત્રે આણંદમાં અનોખો વિરોધ કરાયો
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા 27 લોકોને મોત ઘાટ ઉતારવામાં આવ્યો છે, જેના કારણે દેશના અનેક રાજ્યોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. મોદી સરકારે પણ આકરા પગલા ભરતા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.
Apr 24,2025, 8:03 AM IST
donald trump
હવે અમેરિકામાં જ ટ્રમ્પ સામે લોકોએ મોરચો માંડ્યો, બેનરો લઈને રસ્તાઓ પર ઉતર્યા
America Protest: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની નીતિઓ વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. અનેક લોકોની નોકરી જવાથી લોકોમાં આક્રોશ છે અને લોકો એલન મસ્કનો પણ વિરોધ કરી રહ્યા છે.
Apr 7,2025, 8:31 AM IST
Trending news
Bilawal Bhutto
'ભારતે ડેમ બનાવ્યો તો યુદ્ધ થશે' PAKના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની ખોખલી ધમકી
Gardening Tips
3 એવા છોડ જેની ડાળી કુંડામાં વાવી દેશો તો પણ નવો છોડ ઉગી જાય, બી ખરીદવા નહીં પડે
Alaska news
Explained: અલાસ્કામાં જ કેમ થશે ટ્રમ્પ અને પુતિનની મિટિંગ? ઐતિહાસિક બનશે આ મુલાકાત
Mangalwar
40 મંગળવાર સુધી કરો આ 1 કામ, બજરંગબલીની કૃપાથી દરેક મનોકામના થવા લાગશે પુરી
National Sports Bill
નેશનલ સ્પોર્ટ્સ બિલ લોકસભામાં પાસ, BCCI પણ તેના કાર્યક્ષેત્રમાં; જાણો શું થશે અસર
us goods in india
પહેલા ચીનને દેખાડી ઔકાત, હવે અમેરિકાનો વારો, હળવાશથી ન લો, તોડી નાખશે ઈકોનોમી !
New Income Tax Bill
લોકસભામાં પાસ થયું નવું ઈનકમ ટેક્સ બિલ, જાણો શું-શું બદલાશે? ટેક્સપેયર ખાસ જાણે
supreme court
SCનો રખડતા ડોગ પર મોટો આદેશ, ગુજરાત શ્વાન કરડવાના કેસ ટોપ 5માં, જાણો
Tantric rituals
તાંત્રિક વિધિ નામે મહિલા તાંત્રિકે રચ્યું તરકટ, વેપારી પાસેથી 67 લાખની કરી છેતરપિંડી
supreme court
'રખડતા શ્વાન પર SCનો આદેશ દરેક શહેરમાં કરવામાં આવે લાગુ' ચિદમ્બરમે કેમ કરી આ માંગ