'જીવ આપીશું, જમીન નહીં' 'ભારત માલા'નો વિરોધ, ગુસ્સામાં કાળઝાળ ખેડૂતો, જુઓ વીડિયો
ભારત માલા મુદ્દે ખેડૂતો હાલ આકરા પાણીએ છે. મહામૂલી જમીન માટે પ્રતિ ચોરસ મીટર ફક્ત 20થી 22 રૂપિયા. NA જમીનોને 4000થી 4500 રૂપિયા પ્રતિ ચોરસ મીટરના ભાવ. ખેડૂતોનો આક્રોશ છે કે 'જીવ આપીશું, જમીન નહીં' ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કરાઈ રહ્યો છે. જમીનના ભાવની માગ. રોડ પર ઉતર્યો અન્નદાતા. ખેડૂતોની વિશાળ રેલી. વધુ વિગતો માટે જુઓ વીડિયો.