Video: ગુજરાતમાં સ્માર્ટ મીટર સામે લોકોએ એવો તે વિરોધ કર્યો, આખરે બદલવા પડ્યા મીટર

ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત છે, વડોદરા અને પાટણમાં પણ વિરોધ જોવા મળ્યો. પાટણ શહેરના ઝીણીપોળ વિસ્તારમા જીઇબી દ્વારા જુના મીટર કાઢી નવા સ્માર્ટ મીટર નાખવાની કામગીરી શરુ કરવામાં આવી હતી તે પણ મકાન માલિકો ની પરવાનગી વગર જેને લઇ સ્થાનિકો મા ભારે રોષ ભભૂકી ઉઠવા પામ્યો હતો અને હાય.. રે.. જીઈબી હાય.. હાય.. ના નારા લગાવી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.. વિરોધ વધતા મીટર બદલવા પડ્યા. જુઓ વીડિયો. 

Trending news