Watch Video: 14 વર્ષનું બાળક રમતું હતું અને પળ ભરમાં હતું ન હતું થઈ ગયું, ભયાનક ઘટના CCTVમાં કેદ
ઉત્તર પ્રદેશના પિપલેડા ગામથી એક દર્દનાક ઘટના સામે આવી છે. વીજળી પડતાં 14 વર્ષના બાળકનું મૃત્યુ થયું. આ ઘટનાના પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું છે. એક બાળક ઘાયલ પણ થયો છે. આ ભયનાક ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જોઈને તમે પણ હચમચી જશો. બાળક રમી રહ્યું હતું અને વીજળી પડતા એક જ પળમાં હતું ન હતું થઈ જાય છે. જુઓ વીડિયો.