VIDEO: રાજ્ય પંચાયત મંત્રી બચુ ખાબડ હવે માત્ર કાગળ પર જ મંત્રી રહ્યા? વિવિધ સરકારી કાર્યક્રમોમાંથી થઈ બાદબાકી!
રાજ્ય પંચાયત મંત્રી બચુ ખાબડ ગુજરાતના કાર્યક્રમોમાંથી કપાયા છે. સ્વતંત્ર પર્વ પર ધ્વજવંદન કાર્યક્રમની જવાબદારીમાં તેમનું નામ જાહેર થયું નથી. તેવામાં અનેક સવાલો ઊઠ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે હવે બચુ ખાબડ માત્ર કાગળ પર મંત્રી રહ્યાં છે. આ ઘટના પાછળની અનેક શક્યતાઓ વિશે ચર્ચા શરુ થઈ ચૂકી છે. વધુ વિગતે જુઓ વીડિયો