VIDEO: અમદાવાદના બારેજામાંથી ઝડપાયો વિદેશી દારુનો જથ્થો, બુટલેગરે શૌચાલયમાં છુપાવ્યો હતો દારુ! આ ચોરખાનું જોઈને દંગ રહી જશો
અમદાવાદના બારેજામાંથી લાખોનો વિદેશી દારુનો માલ ઝડપાયો છે. જેમાં બુટલેગરના ઘરમાંથી જ જથ્થો પ્રાપ્ત થયો છે. દારુ છુપાવવા એવું ષડયંત્ર રચ્યું હતું કે તપાસ હાથ ધરતાં પોલીસને શૌચાલય અને દિવાલોમાં ચોરખાનાં ઝડપાયા. જુઓ વીડિયોમાં બુટલેગરે ઘરમાં છુપાવ્યો હતો દારુ... અગાઉ પણ આ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદો થયેલ છે. કબ્જાના મકાનમાં શરુઆતમાં દારુ નહોતો મળ્યો પરંતુ વધુ તપાસ કરતાં કમાડ નીચેથી ઝડપાયો હતો.