Video: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી AAP એકલા હાથે લડશે, યુવાઓ, મહિલાઓ-વેપારીઓને ફોર્મ ભરવા અપીલ

આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જન્માષ્ટમી પર ઉમેદવારી ફોર્મ લોન્ચ કરવામાં આવશે.  ગુજરાતમાં આપ મજબૂત થઈ રહી હોવાનો દાવો કરાયો છે. પક્ષ દ્વારા મહિલાઓ, યુવાઓ, વેપારીઓને ફોર્મ ભરવાની અપીલ કરાઈ છે. આપનો દાવો છે કે ભાજપ-કોંગ્રેસના 5000 જેટલા કાર્યકરો આપમાં જોડાયા છે. આપનું કહવું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી એકલા હાથે લડશે.  

Trending news