Video: 'અદાણી જામનગરને ફરી પેરિસ ઓફ ઇન્ડિયા બનાવશે' જામનગરમાં અદાણીની સત્તાવાર એન્ટ્રી

Watch Video: જામસાહેબે જામનગરના વિકાસ માટે અદાણી કંપનીને સ્થાવર મિલકતો આપતા હવે જામનગરમાં અદાણી કંપનીની સત્તાવાર એન્ટ્રી થઈ છે. અદાણી જામનગરને ફરી પેરિસ ઓફ ઈન્ડિયા બનાવશે એવું કહેવું છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

Trending news