'Mayday' કોલ આપતા પહેલા પાઈલોટ્સ વચ્ચે થયેલી અંતિમ વાતચીત સામે આવી, જુઓ Video
અમદાવાદમાં એર ઈન્ડિયાનું લંડન જતું પ્લેન ટેકઓફ બાદ ગણતરીની પળોમાં તૂટી પડ્યું. અંતિમ પળોમાં કોકપિટમાં પાઈલોટ્સ વચ્ચે શું વાતચીત થઈ હતી તેનો પણ પ્રાથમિક તપાસ રિપોર્ટમાં ખુલાસો થયો છે. જાણીને હચમચી જશો.