Video: રાજસ્થાનના ચુરૂમાં વાયુસેનાનું જેટ ક્રેશ, રતનગઢ નજીક બનેલી આ ઘટનામાં પાયલટનું મોત

 બુધવારે રાજસ્થાનના ચુરુના રતનગઢ વિસ્તારના ભાનુડા ગામમાં વિમાન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. ઘટના બાદ તરત જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. ગ્રામજનોની માહિતી મુજબ, આકાશમાં જોરદાર અવાજ બાદ ખેતરોમાં આગ અને ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો.

Trending news