Video: મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, રનવે પર લપસી પડ્યું એર ઈન્ડિયાનું વિમાન, ટાયર ફાટી ગયા

ફરી એકવાર એરઈન્ડિયાના વિમાન પરથી મોટી ઘાત ટળી. ભારે વરસાદના કારણે મુંબઈ એરપોર્ટના રનવે પર લપસી ગયું વિમાન. સદનસીબે મુસાફરો અને ક્રુ સભ્યો સહી સલામત. વિમાનના એન્જિનના બહારના ભાગને નુકસાન થયું છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

Trending news