રોડ બનાવ્યો પણ વીજપોલ તો હટાવ્યો જ નહીં, અકસ્માત થાય તો કોણ જવાબદાર? Video
તંત્રએ બુદ્ધિનું દેવાળું ફૂક્યું. દાહોદમાં બરાબર રોડની વચ્ચોવચ વીજપોલ જોવા મળ્યો. રોડ બનાવ્યો પરંતુ આ પોલ હટાવ્યો જ નહીં. જો આ કારણે કોઈ અકસ્માત થયો તો કોણ જવાબદાર? ખાસ જુઓ વીડિયો.