વડોદરા: સ્માર્ટ મીટરનું મોટું ભોપાળું, ગ્રાહકને આવ્યું અધધ.... 7.81 લાખ રુપિયાનું બિલ, જુઓ Video

Watch Video વડોદરા: સ્માર્ટ વીજ મીટરનું વધુ એક ભોપાળું. એક વ્યક્તિને વીજ બિલ આવ્યું 7.81 લાખ રૂપિયા. સમા વિસ્તારમાં PM આવાસમાં રહે છે ઉષા પટેલ. ભારે ભરખમ વીજ બિલથી 3 સભ્યોના પરિવાર ચિંતામાં. MGVCLની ગંભીર બેદરકારી સામે ઠાલવ્યો રોષ. મહત્વનું છે કે, રાજ્યમાં જ્યારથી સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ થયું છે ત્યારથી જુદા-જુદા વિવાદમાં સ્માર્ટ મીટર સંપડાયેલું રહ્યું છે. ત્યારે ભારે ભરખમ વીજ બિલ આવવાની વધુ એક ઘટના વડોદરાના સમા વિસ્તારથી સામે આવી.જેમાં PM આવાસમાં રહેતા ઉષા પટેલને 3 મહિનાનું 7.81 લાખ વીજ બિલ આવતા પરિવાર ચિંતામાં મુકાયો. MGVCLની ગંભીર બેદરકારી સામે પરિવારે રોષ ઠાલવ્યો. 

Trending news