રાજકોટના રાજકારણમાં કઈંક તો રંધાઈ રહ્યું છે! રામ મોકરિયાની પોસ્ટ ચર્ચામાં, Video

રાજ્યસભા સાંસદ રામ મોકરિયાની વધુ એક ચર્ચાસ્પદ પોસ્ટ, રાજકોટના રાજકારણમાં કથિત ભડકાની વાત વચ્ચે આ સૂચક પોસ્ટ ચર્ચામાં છે. ગ્રુપમાં સુવાક્ય પોસ્ટ કરીને ચર્ચામાં આવ્યાં. રામ મોકરિયા. રામ મોકરિયાએ રમેશભાઈ ઓઝાનો વીડિયો પણ કર્યો હતો પોસ્ટ વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

Trending news