VIDEO: સ્વતંત્રતા પર્વ પહેલા દિલ્લીના લાલ કિલ્લાની સુરક્ષામાં મોટી ચૂક! મોકડ્રીલ દરમિયાન સુરક્ષાકર્મીઓને ડમી બોમ્બ ન મળ્યો, પછી જુઓ કેવી થઈ હાલત...
15 ઓગસ્ટને ધ્યાનમાં લઈને લાલ કિલ્લામાં કડક સુરક્ષા માટેના પગલાં લેવામાં આવ્યા હતા. સુરક્ષા દળો દ્વારા રોજ મોકડ્રીલ કરવામાં આવી રહી છે, જે દરમિયાન પોલીસ ટીમ ડમી બોમ્બ લઈને કિલ્લામાં ઘૂસી હતી પરંતુ પોલીસકર્મીઓ તેને પકડી શક્યાં નહીં. પરિણામે શું એક્શન લેવામાં આવી છે, જુઓ વીડિયો