Video: શું ફાઈનલ થઈ ગયું કોણ બનશે ગુજરાત ભાજપ અધ્યક્ષ? દિલ્હીમાં થઈ મોટી બેઠક

દિલ્હીમાં ભાજપ સંગઠન મામલે બેઠક યોજાઈ છે. નવા પ્રદેશ અધ્યક્ષો મામલે બેઠક યોજાઈ. ગુજરાત અને ઉત્તર પ્રદેશના નવા અધ્યક્ષને લઈને બેઠક યોજાઈ છે. ભાજપ સંગઠનના મહાસચિવ બીએલ સંતોષ  બેઠકમાં હાજર રહ્યા. ગુજરાત ભાજપના નવા અધ્યક્ષનું નામ જાહેર થઈ શકે છે. ભૂપેન્દ્ર યાદવ ગુજરાત ભાજપના પ્રભારી છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને ભૂપેન્દ્ર યાદવ પણ હાજર રહ્યા. વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

Trending news