Video રાજકોટ: રિબડા પેટ્રોલ પંપ પર ફાયરિંગ કેસમાં મોટું અપડેટ, હાર્દિકસિંહ જાડેજા પકડાયો
રાજકોટના રિબડા પેટ્રોલપંપ પર ફાયરિંગ કેસ મામલે મોટા અપડેટ આવ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલે હાર્દિકસિંહ જાડેજાની ધરપકડ કરી છે. અગાઉ રાજકોટ ગ્રામ્ય પોલીસે 4 વ્યક્તિની ધરપકડ કરી હતી. વધુ વિગતો માટે જુઓ વીડિયો.