Video: કોંગ્રેસ નેતા પર વસંત પટેલ પર આરોપ, ચૂંટણી લડવા શિક્ષકો પાસેથી નાણા ઉઘરાવ્યા

વલસાડના કપરાડામાં ચાલતી આશ્રમ શાળામાં ભ્રષ્ટાચારનો દાવો. શાળાઓના શિક્ષકો પાસેથી નાણા માંગ્યા હોવાનો દાવો. શિક્ષકો પાસેથી થાય છે ઉઘરાણી. પૈસા ન આપે તે શિક્ષકોને પરેશાન કરાય છે. શાળા વિકાસ, લાઈટ બિલ, ભોજન બિલના પૈસા  લેવાયા. કોંગ્રેસના વલસાડના જિલ્લાના મહામંત્રી વસંત પટેલ પર આરોપ. કોંગ્રેસના નેતા વસંત પટેલ પર ગંભીર આરોપ  લાગ્યા છે. પૂર્વ મંત્રી બરજૂલભાઈ પટેલના પુત્ર છે વસંત પટેલ. ચૂંટણી લ઼ડવા માટે વસંત પટેલે શિક્ષકો પાસેથી નાણા લીધા હોવાનો આરોપ. શાળાના વિકાસના નામે 50 હજાર શિક્ષકો પાસેથી લીધા. પૈસા ન આપનાર શિક્ષકને શારીરિક અને માનસિક  ત્રાસ અપાતો હોવાની ફરિયાદ. 

Trending news