Video: આર પી પટેલનું નિવેદન અપરિપકવ, વધારે બાળકોવાળા નિવેદન પર પીપળીયાની પ્રતિક્રિયા
આર. પી. પટેલના નિવેદન પર પરષોત્તમ પીપળીયાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે આર પી પટેલ તરફથી અપાયેલું નિવેદન અપરિપકવ. દેશમાં મોટી સમસ્યા વસ્તી વધારો છે. વસ્તી વધારાના કારણે બેરોજગારી સહિતની સમસ્યા સર્જાઈ.