સૌરાષ્ટ્રવાસીઓ માટે ચિંતાજનક સમાચાર, જુઓ Video

રાજ્યના 3 જિલ્લામાં હજુ પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે. સરેરાશ કરતા વધુ વરસાદ પડ્યો હોવા છતાં ઘટ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી ઓછો વરસાદ છે. ગીર સોમનાથ, અમરેલીઅને વડોદરામાં વરસાદની ઘટ છે. ગીર સોમનાથમાં 41 ટકા વરસાદની ઘટ છે. જ્યારે અમરેલીમાં 18 ટકા વરસાદની ઘટ છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

Trending news