Video: ભેળસેળ માફિયાની ગુંડાગીરી, પનીરના નામે લોકોના જીવ સાથે રમત, ક્યાં ગાયબ થઈ ગયો?

ગુજરાતમાં ખુલ્લેઆમ નકલીનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે...અનેક નકલી ખાદ્ય પદાર્થોનું વેચાણ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે...મહેસાણાના વીજાપુરમાં પામોલિન તેલમાંથી પનીર બનાવવામાં આવી રહ્યું છે...દિનેશ પટેલ નામનો પનીર માફિયા ખુલ્લેઆમ લોકોના જીવ સાથે ખેલી રહ્યો છે...ત્યારે જુઓ પનીર માફિયાની ખુલ્લેઆમ દાદાગીરીનો આ અહેવાલ...

Trending news