VIDEO: નબીરાઓનો આતંક દિવસે ને દિવસે વધતો જાય છે...વાપીમાં નશામાં ધૂત કારચાલકે સર્જયો અકસ્માત, લોકોએ બરાબરનો માર માર્યો
વાપીમાં દારુના નશામાં ચૂર કારચાલકે બેફામ ગાડી હંકારી અને બે લોકોને અડફેટે લીધાં. ગુ્સ્સે થયેલ જનતાએ તેની ધોલાઈ કરી નાખી. જુઓ દ્રશ્યો