મધુર ડેરી, અમૂલ ડેરીમાં થશે ચૂંટણી...30થી વધુ સહકારી સંસ્થાઓની ચૂંટણી, જુઓ Video
રાજ્યની 30થી વધુ સહકારી સંસ્થાઓની ચૂંટણી થશે. આગામી ત્રણ મહિનામાં સહકારી સંસ્થાઓની ચૂંટણી. 33 જેટલી સરકારી સંસ્થાઓની ચૂંટણી. મધુર ડેરી, અમૂલ ડેરીમાં પણ થશે ચૂંટણી. વધુ વિગતો માટે જુઓ વીડિયો.