ખેતીકામ પૂર્ણ થયું છતાં ખેડૂતોમાં ફેલાયો ભયનો માહોલ! ધરતીપુત્રો કેટલાય દિવસથી લાંબી કતારમાં ઊભા રહ્યાં...વધુ વિગત માટે જુઓ VIDEO

તાપીમાં ખેડૂતોને હાલ યુરિયા ખાતરની જરુર છે અને તેની અછત સર્જાતા તેમને મુશ્કેલી થઈ રહી છે. જુઓ આ ખેડૂતો અને તેમનો પરિવાર કેટલા દિવસથી લાઈનમાં ઊભો છે અને ખાતરની માંગ કરી રહ્યો છે. 

Trending news