VIDEO: દર મંગળવારે અધિકારીઓ સાઈકલ લઈને જશે ઓફિસ! મધ્ય પ્રદેશના રીવા કમિશનરે ખાસ ઉદ્દેશ્ય સાથે બહાર પાડ્યો પરિપત્ર
મધ્ય પ્રદેશના રીવા કમિશનરે જાહેર કર્યું છે કે દરેક કર્મચારીઓ અને અધિકારીઓ અઠવાડિયામાં એક દિવસ સાયકલ કે પછી ઈ-રિક્ષામાં આવવું અથવા તો ચાલીને આવવું. આ નિર્ણય તેમણે એક ખાસ ઉદ્દેશ્ય સાથે લીધેલ છે.