VIDEO: UPના મેરઠ શિવમંદિરનો પંડિત કૃષ્ણ નીકળ્યો કાસિમ! મૌલવી પિતાના દીકરાએ કર્યા પૂજારી હોવાના ઢોંગ...
મેરઠના એક શિવમંદિરમાં કાસિમ નામનો શખ્સ પોતાની ઓળખાણ કૃષ્ણ આપીને મંદિરમાં રહેતો હતો. સેવાના નામ પર તે મંદિરમાં લૂંટ મચાવતો. હાલ પોલીસના હાથમાં ઝડપાય ગયો છે.