ખેડા: પુત્ર મોહમાં અંધ થયેલા પિતાએ 7 વર્ષની પુત્રીને કેનાલમાં ફેંકી, માસૂમ મોતને ભેટી, Watch Video
ખેડાના કઠલાલ તાલુકાના માલવણ ગામમાં એક હચમચાવી નાખે તેવો બનાવ બન્યો છે જ્યાં પુત્રના મોહમાં અંધ બનેલા પિતાએ પોતાની જ સાત વર્ષની માસૂમ દીકરીને કેનાલમાં ફેંકી દીધી. વધુ વિગતો માટે જુઓ વીડિયો.