ખેતરોમાં પાણીમાં ડૂબ્યા, પગ ખૂંચી જાય એટલો ગારો થયો, હરિયાણાના ઝજ્જર જિલ્લામાં તબાહી જ તબાહી

હરિયાણાના ખેતરોમાં ભારે વરસાદને કારણે પાકને ઘણું નુકસાન થયું છે. ખેડૂતો વેદના દર્શાવતાં કહે છે કે કર્જ લઈને અમે વાવણી કરીએ છીએ, પાકને નુકસાન થતાં અમને કઈ જ મળતું નથી, ઉપરાંત એકપણ અધિકારી સહાય માટે ઊભા નથી...

Trending news