વડોદરામાં ગેસ લાઈન લીકેજ થતા આગ લાગી, કોયલી ફળિયાની ઘટના, Video
વડોદરામાં ગેસ લાઈન લીકેજ થતા આગ લાગી. ફતેપુરા વિસ્તારમાં આવેલા કોયલી ફળિયાની આ ઘટના. વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. લાઈનમાં આગ લાગી અને વીજ વાયરાં તણખા ઝર્યા. આગ પર જો કે કાબૂ મેળવી લેવાયો છે.