Watch Video: ગોંડલમાં વળી આ શું નવું શરૂ થયું? રાજદીપસિંહ રીબડાને રોડ વચ્ચે પતાવી દેવાની ધમકી
રાજકોટના રિબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજા રાજદીપસિંહના પેટ્રોલ પંપ પર ફાયરિંગ. અંગત અદાવતમાં હાર્દિકસિંહ જાડેજાએ ફાયરિંગ કરાવ્યોનો કર્યો ખુલાસો. સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી ફાયરિંગની કબૂલાત કરી. વધુ વિગતો માટે જુઓ વીડિયો.