VIDEO: લગ્નના 4 દિવસમાં લૂટેરી દુલ્હન ફરાર! એક તો માંડ-માંડ પાટીદાર યુવકને લગ્ન મેળ પડ્યો અને સોનિયા નામક છોકરી છેતરી ગઈ
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ફુદેડા ગામનો યુવકનો માંડ 43 વર્ષે લગ્નનો મેળ પડ્યો હતો પરંતુ જે દુલ્હન પરણીને આવી એ રુપિયા અને દાગીના લઈને ફરાર થઈ ગઈ.