દાદાની સરકારમાં હર્ષ સંઘવીના નવતર પ્રયોગ! પોલીસ કર્મચારીઓની કામગીરીનું રીયાલિટી ચેક થશે કંઈક જુદી રીતે...જુઓ VIDEO
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસના કામને તપાસવા અને કર્મચારીઓની બઢતી કે બદલીના નિર્ણય લેવા અલગ પદ્ધતિ અપનાવી છે. વધુ વિગત માટે જુઓ વીડિયો