રાજકોટમાંથી ઝડપાયા હાઈ ટેક્નોલોજીકલ ગંજીપત્તા! લેન્સ-કેમિકલ-ચીપ નાખી થતો જુગારનો ધંધો...જુઓ VIDEO
રાજકોટમાં જન્માષ્ટમીનો તહેવાર નજીક આવતાં ક્રાઈમ બ્રાંચે તપાસકામગીરીને વધુ સક્રિય બનાવી છે, તેવામાં દરોડા પાડતાં ટેક્નોલોજીનો ઉપયોગ કરી જુગારનો ધંધો ઝડપાયો છે. શખ્સ પાસેથી લાખોનો માલ જપ્ત કરવામાં આવ્યો છે. જુઓ આવા ગંજીપત્તા માટે તે શું ઉપયોગ કરતો...