VIDEO: 27 દિવસથી લટકતું ટેન્કર કેવી રીતે ઉતારાયું અને કઈ ટેક્નોલોજી વપરાઈ? એક ક્લિકમાં જાણો A to Z માહિતી...
ગંભીરા બ્રિજ પર લટકાયેલ ટેન્કરને કાઢવાની પ્રક્રિયા સફળ રહી છે. કેપ્સ્યુલથી ટેન્કરને ઊંચુ કરાયું અને વાયરથી ખેંચવામાં આવ્યું હતું...આ સંપૂર્ણ સંચાલન કંઈ રીતે થયું, જુઓ તેના દ્રશ્યો