ખેડૂતોના હિતમાં ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, ખાસ જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો ખેડૂતોના હિતમાં મહત્વનો ચુકાદો. છ વર્ષની લડત બાદ ખેડૂતોને મળી મોટી રાહત. પાક વીમા મુદ્દે હાઇકોર્ટનો મહત્વનું ચુકાદો. 2017 - 18 માં ખરીફ પાકમાં નુકસાન મુદ્દે મહત્વનો ચુકાદો. 15,000 જેટલા ખેડૂતોને થયેલા નુકસાન બદલ પાક વીમા ની મળશે રકમ. ઇન્સ્યોરન્સના વાંધાને હાઇકોર્ટે કર્યો અસ્વીકાર. Sbi ઇન્સ્યોરન્સ કંપનીને હાઇકોર્ટના આદેશ. સરકારે નિમેલી કમિટીના રિપોર્ટ બાદ આદેશ. લાયકાત ધરાવતા 15,000 ખેડૂતોને ઇન્સ્યોરન્સ કંપનીએ ચૂકવવું પડશે વળતર. આઠ ટકા વ્યાજ સાથે સાત કરોડથી વધારાની રકમ ઇન્સ્યોરન્સ કંપનીએ ચૂકવવી પડશે