VIDEO: ભારત ઝૂકેગા નહિ! રશિયા મુદ્દે ભારતે અમેરિકાને આપ્યો કરારો જવાબ, સાચી છબી દેખાડી તો જુઓ ટ્રમ્પ બોખલાય ગયા...

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને રશિયા સાથેના વ્યાપાર સંબંધ અંગે ધમકીઓ આપી છે. પરંતુ ભારતે તેને અરીસો બતાવ્યો છે અને રશિયાથી તેલની આયાત બંધ કરવાનો સાફ ઈનકાર કર્યો છે.

Trending news