VIDEO: શું ગુજરાતમાં દારૂબંધી છે ખરા? નશાની હાલતમાં રસ્તા પર લથડિયા ખાતા દેખાયા દારૂડિયાઓ

ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ શહેરમાં નશાની હાલતમાં લથડિયા ખાતા અને રસ્તા પર સૂતેલા દેખાયા દારૂડિયાઓ નજરે આવ્યાં છે.

Trending news