જૂનાગઢ: માણાવદરના ધારાસભ્યએ લગાવ્યો બાંટવા પોલીસ પર મોટો આરોપ, પોલીસે આક્ષેપો સામે કર્યા ખુલાસા...જુઓ VIDEO
જૂનાગઢના માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જણાવ્યું કે માણાવદર-બાંટવા પોલીસકર્મીઓ જુગારનો ટાર્ગેટ પૂરો ન થાય તો નિર્દોષ લોકો પાસે પૈસા ઉઘરાવે છે. મહિને 60 થી 80 હજારનો હપ્તો વસૂલે છે. આ બાબતે તેઓ SPની મુલાકાત પણ લેશે. ધારાસભ્યના આપેક્ષો બાદ DYSP દિનેશ કોડિયાતરની પ્રતિક્રિયા પણ સામે આવી છે અને જવાબો આપ્યાં છે...