VIDEO: કાંતિ અમૃતિયાએ ગોપાલ ઈટાલિયા સાથે થયેલ વાતચીત અંગે કર્યો ખુલાસો, મોરબીમાં લાફાકાંડ બાદ જાહેરમાં એકબીજા સાથે શું ગપશપ કરી...
મોરબીમાં લાફાકાંડ બાદ કાંતિ અમૃતિયા અને ગોપાલ ઈટાલિયા વચ્ચેના જાહેરમાં સંવાદની તસ્વીરો વાયરલ થઈ હતી. દરમિયાન કાંતિ અમૃતિયાએ ગોપાલ ઈટાલિયા સાથે થયેલ વાતચીત વિશે નિવેદન આપ્યું.