VIDEO: ઉત્તરાખંડમાં જનજીવન થયું અસ્તવ્યસ્ત, લોકોના ઘર તૂટ્યા અને ઘરવખરી ડૂબી...ધરાલીમાં વાદળ ફાટવાથી બધુ તહેસનહેસ
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની સ્થિતિ સર્જાય છે. ગંગા નદીએ પણ રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં અતિશય વરસાદને કારણે લોકોની હોટેલો તણાઈ અને કોઈનો અતોપતો રહ્યો નથી.