Video: જર્જરીત આંગણવાડીમાં ભણશે ગુજરાતનું ભવિષ્ય? ભૂલકાઓના માથે તોળાતું મોતનું સંકટ
દાહોદના ગરબાડાના નવાગામમાં મોટી દુર્ઘટના ટળી. જર્જરીત આંગણવાડીની છતમાંથી પોપડા ખરી પડ્યા. આંગણવાડીના બાળકોના માથે જાણે મોત ભમી રહ્યું છે. સદનસીબે રજાના દિવસે પોપડા ખરી પડતા દુર્ઘટના ટળી. જુઓ વીડિયો.