સુરતઃ ડુમસની હોટલમાં ચાલતી દારૂપાર્ટીનો મામલો, સસરાએ વહુ વિશે કર્યા અત્યંત ચોંકાવનારા ખુલાસા, Video

સુરતઃ ડુમસની હોટલમાં ચાલતી દારૂપાર્ટી મામલે મોટો ખુલાસો થયો છે. વહુની પાર્ટીથી કંટાળેલા સસરાએ કર્યા ચોંકાવનારા ખુલાસા. સસરાનું કહેવું છે કે લગ્ન પછી અમને વહુના વ્યસન વિશે ખબર પડી. સસરાનું તો એવું પણ કહેવું છે કે  દારૂ પીવે છે, સિગરેટ પીવે છે અને બીજુ ઘણું બધુ કરે છે. લગ્ન પછી ત્યાં ગયા બાદ દારૂ કે સિગરેટ પીવા ન મળે તો હાઈપર થઈ જતી અને ઝઘડા કરતી. ઝઘડા કરતા તે પાછી આવી. ફાધરે અરજન્ટ ટિકિટ કરાવી. વકીલ દ્વારા દહેજની માંગણી, ખોટી ખોટી માંગણીની ફરિયાદ કરી છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

Trending news