સાબરકાંઠા: પ્રાંતિજમાં મામલતદાર લાંચ લેતો ઝડપાયો, જુઓ Video

સાબરકાંઠાના પ્રાંતિજમાંથી મામલતદાર લાંચ લેતો ઝડપાયો. ડમ્પર નહીં પકડવા માટે માંગી હતી લાંચ. પ્રાંતિજનો મામલતદાર અને ડ્રાઈવર લાંચ લેતા ઝડપાયા. 50 હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

Trending news