VIDEO: રાજ્યમાં હવામાન વિભાગે આપ્યું ભારે વરસાદનું એલર્ટ! જુઓ ક્યા વિસ્તારમાં ભારે અને હળવા વરસાદની છે સંભાવના
હવામાન અપડેટ: હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે અમદાવાદ શહેરમાં હળવા વરસાદની સંભાવના છે. અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી વરસાદ થશે. જુઓ ગુજરાતમાં વરસાદ વરસવાની સંભાવના ક્યા સમયે રહેશે.