મોરબી: સુરજબારી પુલ પર કાર-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, કારના ફૂરચા ઉડ્યા, 2 વિદ્યાર્થીઓ સહિત 4ના મોત

મોરબીમાં સુરજબારી પુલ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકોના કરુણ મોત નિપજ્યા છે. કારમાં સવાર બે વિદ્યાર્થીઓ અને બે  ટ્રક ડ્રાઈવરના મોત થયા છે. 5 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતનો ભોગ બનેલા આ 7 વિદ્યાર્થીઓ જૂનાગઢના આહિર બોર્ડિંગમાં અભ્યાસ કરતા હતા. સાતમ આઠમના તહેવાર નિમિત્તે માદરે વતન ગાંધીધામ જતા હતા. ત્યાં સુરજબારી પુલ પર આ અકસ્માત સર્જાયો. વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

Trending news