પીઝામાંથી નીકળ્યા મચ્છર અને જીવાત, જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા પીઝા પાર્લરનો VIDEO વાયરલ

જામનગરના લાપિનોઝ પીઝા પાર્લરમાંથી પીઝા ઓર્ડર કરતાં તેમાંથી જીવડાંઓ નીકળતાં દેખાયા છે. ગ્રાહકે શેર કરેલ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે.

Trending news