બનાસકાંઠાના આ ગામમાં દારૂ વેચનાર અને પીનારની ખેર નથી, મુંડન કરી ગધેડા પર બેસાડી જૂલુસ કાઢશે
Watch Video: બહારથી કોઈ દારૂ વેચવા આવે તો 51 હજારનો દંડ, મુંડન કરીને ગધેડા પર જૂલુસ કાઢવામાં આવશે, દારૂ પીનારાનો સામાજિક બહિષ્કાર કરાશે. વિગતો જાણીને તમને એમ થશે કે વાહ ભાઈ વાહ....જુઓ વીડિયો.