હાઈ લા...યુવકના બેંક ખાતામાં Rs 10,01,35,60,00,00,00,09,20,01,00,23,56,00,00,00,46,081 જમા થઈ ગયા

તમારા બેંક ખાતામાં એક અબજથી વધુ રૂપિયા જમા થાય તો? એક યુવકના બેંક ખાતામાં 1 billion, 13 lakh and 55 thousand crore રૂપિયા જમા થયા. ગ્રેટર નોઈડાની કોટક મહિન્દ્રા બેંક ખાતામાં આ રૂપિયા જમા  થયા. બેંકનો મેસેજ જોઈને યુવકના તો હોશ ઉડી ગયા. બેંક દ્વારા એકાઉન્ટ ફ્રિઝ કરીને તપાસ હાથ ધરાઈ. 

Trending news