રક્ષાબંધન પહેલા ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં થયો ફેરફાર, જાણો શું છે લેટેસ્ટ કિંમત
ઈંધણ કંપનીઓએ વહેલી સવારે પેટ્રોલ-ડીઝલના નવા લેટેસ્ટ રેટ જાહેર કર્યા છે. તે મુજબ જો આપણે જોઈએ તો, સમગ્ર ગુજરાતમાં પેટ્રોલનો સરેરાશ ભાવ ૯૫.૦૭ રૂપિયા છે. આ સાથે વાત શહેરોની કરીએ તો, અમદાવાદમાં આજે પેટ્રોલનો ભાવ ૯૪.૪૯ રૂપિયા પ્રતિ લિટર છે.