અરવલ્લી સાબરડેરીની દૂધના ટેન્કરોને પોલીસ પ્રોટેક્શન, પોલીસ સુરક્ષા સાથે દૂધને સલામત રાખવાનો પ્રયાસ
અરવલ્લી સાબરડેરીની દૂધના ટેન્કરોને પોલીસ પ્રોટેક્શન. પોલીસ સુરક્ષા સાથે દૂધને સલામત રાખવાનો પ્રયાસ. સાબરકાંઠાના પશુપાલકોમાં આક્રોશ ફેલાયો. રસ્તામાં ટેન્કરોનું દૂધ ખાલી થવાનો ભય.